આમ માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવો

માઈગ્રેનની સમસ્યા ઘણાંને પરેશાન કરી મૂકે છે.

તેમાં ઘટાડો કરવા માટે આ વસ્તુઓ ખાવી જોઈએ.

એન્ટી ઓક્સિડેન્ટ રિચ ફ્રૂટ્સ ખાવા જોઈએ.

જેમાં બ્લૂ બેરી, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી સહિતના ફળોનો સમાવેશ થાય છે. 

લવિંગનું સેવન પણ કરી શકો છો. 

ડાર્ક ચોકલેટ પણ ફાયદારૂપ થઈ શકે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

ડાયટમાં શક્ય હોય તો માછલી પણ એડ કરી શકાય છે.

માઈગ્રેનના દર્દમાં રાહત મેળવવા માટે બદામ પણ ખાઈ શકો છો.

કેળાથી પણ માઈગ્રેનના દર્દમાં રાહત મળી શકે છે. 

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)