દર વર્ષે રૂપિયા ડબલ કરે છે આ શેર, તમારા પોર્ટફોલિયોમાં છે કે નહીં?

ઘણા મલ્ટીબેગર શેરોએ રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. આ લિસ્ટમાં એક શેર એવો છે, જેનું રિટર્ન અદ્ભુત છે. 

આ શેરે 10 વર્ષમાં રોકાણકારોને 1000 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે. 

દર વર્ષે આ શેર રોકાણ કરવામાં આવેલ રકમને ડબલ કરી દે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

એક સમયે આ શેરનો ભાવ 5 રૂપિયા હતો અને હવે તેની કિંમત 510 રૂપિયા થઈ ગઈ છે. 

પ્રાજ ઈન્ડસ્ટ્રીઝના શેરે 650 રૂપિયાના તેના ઉચ્ચતમ સ્તરને પણ સ્પર્શી લીધું છે. 

હાલ શેર, તેની રેકોર્ડ હાઈથી 24 ટકા નીચે કારોબાર કરી રહ્યો છે 

પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કામ કરનારી કંપની છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.