માત્ર વજન ઘટાડવું જ નહીં ઘણાં માટે વધારવું પણ જરુરી છે. 

મોટાભાગના વજન વધી જવાના કારણે પરેશાન રહે છે, પરંતુ કેટલાક એવા છે કે જેમને વજન વધારવું છે પણ વધતું નથી. 

ફિટનેસ એક્સપર્ટે વજન વધારવાવાળી મુદ્રા વિશે જણાવ્યું છે. ચાલો જાણી લઈએ કે આ મુદ્ગા સાથે ડાયટમાં કઈ વસ્તુઓ લેવી જોઈએ. 

આ મુદ્રા કરવા માટે અંગુઠોને ટિંગ ફિંગરના બેઝ પર લઈ જાવ, પછી અંગુઠાની મદદથી તેને ધીરે-ધરે દબાવો, આ મુદ્રાને અદિતિ મુદ્રા નામથી ઓળખવામાં આવે છે. 

એક્સપર્ટનું કહેવું છે કે અદિતિ મુદ્રા રોજ 15-20 મિનિટ સુધી કરવાથી વજન વધારવામાં મદદરુપ થાય છે. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

આ આસનનો અભ્યાસ કરવાથી સ્વાસ્થ્ય ઘણાં ફાયદા થાય છે, આ આસનનો અભ્યાસ નિયમિત રીતે કરવો જોઈએ.

અદિતિ મુદ્રાને કરવાની સાથે તમે ડાયેટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. 

વજન વધારવા માટ સવારના સમયે નટ્સ ખાવાનું પણ કહેવામાં આવે છે. જો તમે પલાળીને નટ્સ ખાવ છો તો વધારે સારું પરિણામ મળે છે. 

Soaked Dry Fruits

વજન વધારવા માટે તમે તમારા ડાયટમાં ડેરી પ્રોડક્ટ્સ પણ એડ કરી શકો છો, જેમાં દૂધ, પનીર, દહી જેવી વસ્તુઓ ખાવી જોઈએ.

Dairy Products

આમ, વજન વધારવા માટે તમે આ આસનની સાથે ડાયટને એડ કરી શકો છો. 

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)