ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યરનાં ભૂંડા દિવસો આટલી સુવિધાઓ નહીં મળે

ઈશાન કિશન અને શ્રેયસ અય્યર માટે આજકાલ અચ્છે દિન નથી 

BCCIએ આ બંનેને સેન્ટ્રલ કોન્ટ્રેક્ટની બહારનો રસ્તો બતાવી દીધો છે

કરાર દ્વારા ઐયર વાર્ષિક 3 કરોડ મળતા હતા

 બીજી બાજુ ઈશાન કિશનને એક કરોડ રૂપિયાની રકમ મળતી હતી

હવે બંનેને કરારમાંથી બહાર કરવામાં આવતા આ પૈસા નહીં મળે

હવે તેઓને BCCI દ્વારા અપાતું વીમા કવચ પણ નહીં મળે

હવે બી.સી.સી.આઈ તેમના કોઈ ઈલાજ પણ કરાવશે નહીં

હવે ઈશાન-અય્યરને પહેલા જેવી NCA સુવિધાઓ પણ નહીં મળે.

હવે તેમને સ્ટેટ ક્રિકેટ એસોસિએશન પર આધાર રાખવો પડશે

બીસીસીઆઈનો આ નિર્ણય આ બંનેની બ્રાન્ડ વેલ્યુ પર પણ નોંધપાત્ર અસર કરશે.