Tata Motors ના શેરની કિંમત ₹1000 ની પાર, જાણો આગળ કેટલી જશે

ટાટા મોટર્સના રોકાણકારો માટે 5 માર્ચનો દિવસ સારો રહ્યો છે

કંપનીના શેર પહેલીવાર ₹1000 ની કિંમતે પહોંચ્યા, જે તેનો ઑલ ટાઈમ હાઈ છે

5 માર્ચે શરૂઆતના કારોબારમાં ટાટા મોટર્સનો શેર 7% વધ્યો હતો પરંતુ પછીથી થોડો નીચે આવ્યો હતો

ટાટા મોટર્સના બોર્ડે 4 માર્ચે ડિમર્જરની જાહેરાત કરી હતી, ત્યારબાદ શેરમાં આ વધારો પાછો ફર્યો છે

ડીમર્જરના સમાચાર બાદ જેપી મોર્ગને ટાટા મોટર્સનું રેટિંગ વધારીને 'ઓવરવેઈટ' કર્યું છે

મોર્ગન સ્ટેન્લીનું માનવુ છે કે ટાટા મોટર્સને બે અલગ-અલગ કંપનીઓમાં વહેંચવાથી વૈલ્યૂ અનલોક થશે

નોમુરાએ ટાટા મોટર્સના શેર ખરીદવાની પણ સલાહ આપી છે અને તેના પર લક્ષ્યાંક ₹1057 નક્કી કર્યો છે

જોકે, કેટલાક રોકાણકારોએ ટાટા મોટર્સના શેરથી દૂર રહેવાની પણ સલાહ આપી છે

Investecએ આ શેર રાખવાની સલાહ આપી છે અને કહ્યું છે કે વેલ્યુએશન પર બહુ અસર નહીં થાય