હળદરવાળું દૂધ કોના માટે ફાયદારુપ ન કહેવાય?

હળદરવાળું દૂધ ઘણાં ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. 

તેમાં Antioxidants, Anti-Bacterial અને Anti-Inflammatory ગુણ રહેલા હોય છે, જે ઘણી બીમારીઓને દૂર કરે છે. 

પરંતુ કેટલાક લોકો માટે હળદરવાળું દૂધ નુકસાનકારક પણ સાબિત થતું હોય છે.

આવો, જાણીએ કે કયા લોકોએ હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ.

હળદર શરીરમાં એલર્જિક રિએક્શનનું કારણ બની શકે છે, જેના કારણે ચામડીની તકલીફ થઈ શકે છે. 

Allergy Sufferers

લિવર સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય તો હળદરવાળું દૂધ પીવાથી બચવું જોઈએ, આમ કરવાથી સમસ્યા થઈ શકે છે.

Liver problems

તેનાથી શરીરમાં આયર્નનું Absorption થઈ શકતું નથી, જેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધી શકતું નથી.

Anemia Patients

ગર્ભવતી મહિલાને હળદરવાળું દૂધ પીવાથી બચવું જોઈએ, તેનાથી Uterine Contractions થઈ શકે છે.

During Pregnancy

આમ ગુણકારી હોવા છતાં કેટલાક લોકો માટે હળદરવાળું દૂધ નુકસાન કારક સાબિત થઈ શકે છે. 

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)