જે સૌથી વધારે વખત  થયા છે રન આઉટ

5 ક્રિકેટરો

ક્રિકેટ મેદાન પર રન આઉટ થવું એ કોઈપણ બેટર માટે ખૂબ જ પીડાદાયક છે

કારણ કે આ એવી રીત છે જેમાં તમે તમારી કોઈ જ ભૂલ વિના પણ આઉટ થઈ શકો ચો

આ આઉટ થવાનો સૌથી નિરાશાજનક રસ્તો છે.

આ લિસ્ટમાંથી એક છે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડ...

આવા 53 પ્રસંગો છે જ્યારે દ્રવિડ રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો

6 વખત તો બનાવ્યા બાદ દ્રવિડ રન આઉટ થયો હતો

બીજા નંબર પર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેનું નામ છે.

જે 51 વખત રન આઉટ થયો હતો

શ્રીલંકન પૂર્વ કેપ્ટન મારવન અટાપટ્ટુ 48 વખત રન આઉટ થયો હતો 

દિગ્ગજ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ 47 વખત રનઆઉટ થયો હતો

ઇન્ઝમામ ઉલ હક 46 વખત રન આઉટ થયો છે.