મફતમાં 2 શેર આપી રહી છે કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ

બોનસ શેર વહેંચતી કંપનીઓ પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે સારા સમાચાર છે. 

એમ કે પ્રોટીન્સે શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું છે કે, બોનસ શેર આપવા માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે. 

કંપની તરફથી રોકાણકારોને 1 શેરના બદલામાં 2 બોનસ શેર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ બોનસ ઈશ્યૂ માટે 20 માર્ચ 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. 

એટલે કે, જે રોકાણકારોની પાસે રેકોર્ડ ડેટના દિવસે કંપનીના શેર હશે, તેમને જ બોનસ શેરનો લાભ મળશે. 

ગત વર્ષ 2023માં કંપનીએ સ્ટોક સ્પ્લિટ કર્યું હતું, જેમાં 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેરને 10 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.