માત્ર ગળ્યુ જ નહીં, આ બધા કારણોથી ડાયાબિટીસનું વધે છે જોખમ

ડાયાબિટીસના દર્દીઓ હંમેશા ડરતા હોય છે કે તેઓ ખાયેલા ખોરાકને કારણે સુગર લેવલ અચાનક વધી શકે છે.

ડાયાબિટીસ થવાનું એક મોટું કારણ એ છે કે લોકો ઘણીવાર એવું માને છે કે વધુ પડતુ ગળ્યુ ખાવાથી ડાયાબિટીસ થાય છે.

આવી સ્થિતિમાં તેઓ અન્ય કારણો પર ધ્યાન આપતા નથી. ડોકટરોના મતે, મીઠાઈની સાથે અન્ય ઘણા કારણો છે જે ડાયાબિટીસનું જોખમ વધારે છે.

ચાલો જાણીએ તે બધા કારણો વિશે જે ડાયાબિટીસનું જોખમ વધારે છે.

જ્યારે તમે વધુ પડતો સ્ટ્રેસ લો છો, ત્યારે તે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું ઉત્પાદન વધારે છે, જેના કારણે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.

Tension Trigger Diabetes

જ્યારે તમને ઓછી ઊંઘ આવે છે, ત્યારે શરીરમાં હોર્મોનલ સંતુલન ખોરવાઈ જાય છે. જેના કારણે બ્લડ શુગર વધે છે.

Sleep Deprivation

ડાયાબિટીસમાં ભારે કસરતને કારણે તમારું બ્લડ શુગર લેવલ અચાનક બગડી શકે છે.

Heavy Exercise

જ્યારે તમે ઓછું પ્રોટીન ખાઓ છો, ત્યારે બ્લડ સુગર વધવાનું જોખમ પણ વધી જાય છે. તેથી, તમારા આહારમાં પ્રોટીન ખોરાકનો સમાવેશ કરો.

Important Protein

ઘણીવાર ખોરાકમાં ફાઈબરનો અભાવ પણ ડાયાબિટીસનું જોખમ વધારે છે. તેથી, તમારા આહારમાં ફાઇબર ખોરાકનો સમાવેશ કરો.

Fiber Food

ડાયાબિટીસના દર્દીઓએ કોઈપણ દવા લેતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Medicines