રાતે કરો આ 2 અંગોની માલિશ, પછી જુઓ કમાલ

માલિશ એક હીલિંગ ટેક્નિક છે, જેનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવે છે.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને હેલ્ધી રાખવા માગતા હોય તો રાતે સૂતા પહેલા શરીરના આ 2 ભાગની માલિશ જરૂર કરો.

મસાજ થેરાપીમાં તેલથી માલિશ કરવામાં આવે છે અને બીમારીઓની સારવાર કરવામાં આવે છે. તેનાથી હાડકા મજબૂત થાય છે, રાતે સારી ઉંઘ આવે છે, ચહેરા પર ગ્લો આવે છે.

રાતે સૂતા પહેલા શરીરના આ બે અંગોની માલિશ કરવી કેમ જરૂરી છે અને કઇ તેલથી માલિશ કરવી જોઇએ? ચાલો તમને જણાવીએ.

આયુર્વેદમાં નાકને મસ્તિષ્કનો દ્વાર માનવામાં આવે છે. તેથી તે મેન્ટલ હેલ્થ માટે સારુ છે. માથાનો દુખાવો દૂર થાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે. તેથી રાતે સારી ઉંઘ આવે છે. સાથે જ ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. 

MORE  NEWS...

ડબલ થઇ જશે હેર ગ્રોથ, નારિયેળના તેલમાં આ બે વસ્તુ નાંખીને કરો મસાજ

સાબુદાણા પલાળવાનો ટાઇમ નથી? આ રીતે 10 મિનિટમાં બનાવો સાબુદાણાની ટેસ્ટી ખીચડી

તેના માટે તમે તલનું તેલ કે ઘીનો ઉપયોગ કરી શકો છો. તેલના 1-1 ટીપાં બંને નસકોરામાં લગાવો અને માલિશ કરો.

કાન પાસે તેલ લગાવવાથી બ્લડ ફ્લો સારો થાય છે. મસલ્સ પેન ઓછુ થાય છે. કારણ કે તેનાથી ઇંડોર્ફિન હોર્મોનનો સ્ત્રાવ થાય છે. કાન પર તેલ લગાવવાનું બ્રેન હેલ્થ માટે સારુ છે.

થોડુ તલનું તેલ કે શુદ્ધ ઘી લઇને આંગળીના બહારના ભાગમાં સર્ક્યુલર મોશનમાં માલિશ કરો. પછી કાનની પાછળ આંગળી ધીમે ધીમે ફેરવો. 5 મિનિટ સુધી કાનની માલિશ કરો.

વધારે ફાયદા માટે તેલની પસંદગી કરવી જરૂરી છે. દરેક તેલમાં અલગ ગુણ હોય છે અને તે અલગ અલગ રીતે તમારી મદદ કરે છે.

એક વાર તમે પણ આ અંગોની માલિશ કરીને જુઓ. તમને ચોક્કસ ફાયદો થશે.

MORE  NEWS...

ગરમીની એન્ટ્રી પહેલા ખાલી 2 રૂપિયામાં ચમકાવો ગંદા પંખા, નહીં થાય વધારે મહેનત

પીળા દાંત એક જ રાતમાં થઇ જશે સફેદ, આ લીલા પાનથી મોતી જેવી ચમકશે બત્રીસી