આ કારણે પગમાં પહેરવામાં આવે છે ચાંદીના ઝાંઝર!

મહિલાઓ પગમાં સામાન્ય રીતે ચાંદીના ઝાંઝર પહેરે છે.

ચાંદી શરીરને શીતળતા પહોંચાડે છે.

આ કારણે પગમાં ચાંદી પહેરવામાં આવે છે.

MORE  NEWS...

30 વર્ષ બાદ શનિ, શુક્ર અને સૂર્ય આવ્યા સાથે, આ ત્રણ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ

સૂર્યનું મીન રાશિમાં ગોચર, આજથી આ જાતકોની સોનાની જેમ ચમકશે કિસ્મત

ગજકેસરી યોગના નિર્માણથી 3 દિવસ આ રાશિઓને જલસા, ગુરુ અને ચંદ્ર મળીને બનાવશે ધનવાન

આનાથી પગમાં સોજો અને દુખાવો થતો નથી.

ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો અનુસાર ચાંદી વ્યક્તિને મજબૂતી આપે છે.

માન્યતાઓ અનુસાર સોનામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

આ કારણે પગમાં સોનાના ઝાંઝર પહેરવા જોઈએ નહિ.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)