ગધેડાને જ કેમ કહેવામાં આવે છે મૂરખનો સરદાર?

જ્યારે કોઈ વ્યક્તિ મૂર્ખતાની વાત કરે છે તો તેને ગધેડો કહેવામાં આવે છે.

પરંતુ, આવા વ્યક્તિની તુલના ગધેડા સાથે જ કેમ કરવામાં આવે છે? 

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ગધેડાને જ કેમ મૂરખનો સરદાર કહેવામાં આવે છે?

ગધેડો સ્વભાવનો ખૂબ જ સીધો હોય છે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

તે ખૂબ જ સમજદાર જાનવરોની શ્રેણીમાં આવે છે.

ગધેડો કોઈપણ પરિસ્થિતિને સ્વિકારી લે છે.

તે અન્ય જાનવરો કરતાં ખૂબ જ વધારે કામ કરે છે.

તેનામાં ખૂબ જ વધારે સહનશક્તિ હોય છે. 

તેમ છતાં તેને મૂરખ કહેવામાં આવે છે કારણકે, તે ઈમાનદાર હોય છે.

ગધેડાને ચાલાકી કરવાનું નથી આવડતું.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ