ગધેડાને જ કેમ કહેવામાં આવે છે મૂરખનો સરદાર?

તજનું લાકડું બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આદુ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

રસોડામાં રહેલા મરી પણ બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. 

લવિંગ પણ સુગર લેવલ ઘટાડીને ડાયાબિટીસ મેઇન્ટેન કરવામાં મદદ કરે છે. 

MORE  NEWS...

દાળ બનાવતી વખતે કેમ ન નાંખવું જોઇએ ઠંડુ પાણી? જાણો શું કહે છે વિજ્ઞાન

10 રૂપિયામાં મળતો આ મસાલો કરશે કમાલ,5 સમસ્યાઓથી મળશે છૂટકારો

પાર્ટીમાં જતા પહેલાં Coffee માં આ વસ્તુ મિક્સ કરીને લગાવો, Instant ગ્લો આવશે

હળદર પણ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

દરરોજ ઉપયોગમાં લેવાતું જીરૂ પણ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી ગણાતો એવો અજમો પણ બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

મેથીના પાન પણ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

મીઠો લીમડો પણ ડાયાબિટીસના દર્દીને બ્લડ સુગર કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

કબજિયાતથી લઇને ઢીંચણના દુખાવામાં રાહત આપી શકે છે આ લીલા પાનનું પાણી

સંતરા ખાધા બાદ તેની છાલને ફેંકી દેતા નહીં, ઘરના આટલા કામમાં મફતમાં પતાવી દેશે

વાળમાં આ રીતે વિટામીન E લગાવો, હેરને લગતી A TO Z સમસ્યાઓ દૂર થઇ જશે