ગુજરાતીઓનું ગઢ એવો માલદીવ કેવી રીતે બની ગયો ઈસ્લામિક દેશ? 

PM મોદીની લક્ષદ્વીપ યાત્રા બાદ માલદીવ ખૂબ જ ચર્ચામાં હતું.

કારણકે, પ્રધાનમંત્રીના પ્રવાસ બાદ ત્યાંના અમુક મંત્રીના કારણે હોબાળો થયો હતો.

પરંતુ આ ખબર તેના વિશે નહીં, માલદીવના ઈતિહાસને લઈને છે. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

જેના વિશે મોટાભાગના લોકોને જાણ નથી. 

માલદીવ ભારત અને શ્રીલંકાની વચ્ચે વસેલો દ્વીપ છે.

ઈતિહાસ અનુસાર, માલદીવ 25,000 વર્ષથી વધારે જૂનું છે.

એવું માનવામાં આવે છે કે, અહીંના શરૂઆતી નિવાસી ગુજરાતી હતાં.

12મી સદી સુધી માલદીવમાં હિન્દુ રાજાઓનું શાસન હતું.

ત્યારબાદ તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર પણ બન્યું. કહેવામાં આવે છે કે અહીં તમિળ અને ચૌલ વંશના રાજા પણ રાજ કરી ચુક્યા છે. 

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ