ખૂબ જ ભાગ્યશાળી હોય છે આ તારીખે જન્મેલા લોકો!

3 અંક વાળા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. 

12, 21 અથવા 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક ત્રણ હશે.

આ લોકો ખૂબ જ સ્વાભિમાની હોય છે. 

આ લોકોને કોઈની સામે નમવું પસંદ નથી હોતું. 

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

30 વર્ષ બાદ શનિ, શુક્ર અને સૂર્ય આવ્યા સાથે, આ ત્રણ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ

સૂર્યનું મીન રાશિમાં ગોચર, આજથી આ જાતકોની સોનાની જેમ ચમકશે કિસ્મત

ગજકેસરી યોગના નિર્માણથી 3 દિવસ આ રાશિઓને જલસા, ગુરુ અને ચંદ્ર મળીને બનાવશે ધનવાન

આ અંકના લોકો કોઈનો ઉપકાર લેવો નથી પસંદ.

અંક જ્યોતિષ અનુસાર, 3 અંતના લોકો ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરે છે. 

આ લોકો ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે.

આ લોકો સાહિત્ય અને વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ જ રસ ધરાવે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.