શું મધ બગડી જાય ખરું? જાણો કેટલા વર્ષ સુધી રહે છે સારું

શું તમારા મનમાં પણ એવો સવાલ થાય છે કે શું મધ ક્યારેય ખરાબ થાય? શું તેની કોઇ એક્સપાયરી ડેટ હોય?

તો અમે તમને જણાવી દઇએ કે મધ ક્યારેય ખરાબ નથી થતું. તેની નેચરલ મિઠાશની શેલ્ફ Shelf Life Infinite હોય છે. 

સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવતા આ પ્રાકૃતિક તત્વમાં  Antibacterial Proteins and Antioxidants પણ હોય છે. 

મધની ક્વોલિટી ઘણી વસ્તુઓ પર આધાર રાખે છે. જેમ કે મધમાખીની પ્રજાતિ, જે ફૂલમાંથી રસ એકઠા કરવામાં આવ્યો છે. 

MORE  NEWS...

ગેસના બર્નરમાં કચરો ભરાઇ ગયો છે? આ ટિપ્સથી તરત ખુલી જશે બ્લોકેજ

કંડીશનર વિના પણ રેશમ જેવા મુલાયમ થઇ જશે વાળ, આ બે વસ્તુને મિક્સ કરીને લગાવી દો

National Honey Board અનુસાર, જો તેને એર ટાઇટ કંટેનરમાં બંધ કરીને રાખો, તો તે વર્ષો સુધી ખરાબ નહીં થાય.

પછી ભલે તે ક્રિસ્ટલ જેવું થઇ જાય કે કાળુ પડી જાય, પરંતુ તેને ખાઇ શકાય છે. 

મધમાં 80 ટકા સુધી સુગર અને 18 ટકા સુધી પાણી હોવાના કારણે ભેજ ઓછો રહે છે, તેથી તે ખરાબ નથી થતું.

વર્ષ 2015માં ઇજિપ્તના એક Archeologists એ 3000 વર્ષ જૂનું એક વાસણ શોધ્યું હતું જેમાં મધ ભરેલું હતું, તે એ સમયે પણ ખાવા લાયક હતું. 

મધ ઘણા વર્ષો સુધી ખરાબ નથી થતું. આ ઉપરાંત ઘણા વર્ષો પછી પણ તેના સ્વાદમાં કોઇ બદલાવ નથી આવતો.

MORE  NEWS...

સફેદ વાળનો કાળ છે આ દેશી હેર માસ્ક, 30 મિનિટમાં નેચરલી કાળા થશે વાળ

મોંઘી સિલ્કની સાડી પર લાગી ગયાં છે તેલના ડાઘ? 10 રૂપિયામાં ઘરે જ કરો ડ્રાય ક્લીન