શું ચાલતા-ફરતાં મંત્રનો જાપ કરવો જોઈએ?

હિન્દુ ધર્મમાં મંત્રોનો જાપ કરવાનું મોટું મહત્વ છે. 

પૂજા-પાઠમાં મંત્રોનો જાપ કરવાથી ભગવાનની કૃપા રહે છે.

એવામાં મંત્રોનો જાપ કરવા માટે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ.

ચાલો જાણીએ મંત્રોના જાપ માટે કયાં નિયમોનું પાલન કરવું.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

30 વર્ષ બાદ શનિ, શુક્ર અને સૂર્ય આવ્યા સાથે, આ ત્રણ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ

સૂર્યનું મીન રાશિમાં ગોચર, આજથી આ જાતકોની સોનાની જેમ ચમકશે કિસ્મત

ગજકેસરી યોગના નિર્માણથી 3 દિવસ આ રાશિઓને જલસા, ગુરુ અને ચંદ્ર મળીને બનાવશે ધનવાન

શાસ્ત્રો અનુસાર, ચાલતા-ફરતાં અથવા કોઈપણ અવસ્થામાં મંત્રોનો જાપ કરી શકાય છે.

પરંતુ અપવિત્ર અવસ્થામાં મંત્રોનો જાપ ન કરવો જોઈએ. 

ગાયત્રીમંત્રનો જાપ હંમેશા સ્નાન બાદ જ કરવું યોગ્ય હોય છે.

માળાની સાથે મંત્રોનો જાપ કરવાથી ધ્યાન ભંગ નથી થતું.

સાથે જ ક્યારેય મંત્રોનો જાપ ઉંચા અવાજમાં ન કરવો જોઈએ. હંમેશા મનમાં જ મંત્રોનો જાપ કરવો જોઈએ.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

મોંઘા કંડીશનર વિના પણ ચમકશે ડ્રાય હેર, ખાલી આ બે વસ્તુને મિક્સ કરીને લગાવી દો

ચાંદ જેવો ચહેરો ચમકાવવા અને વધતી ઉંમર છુપાવવા આ ડિટોક્સ પાણી પીઓ

પોતું કર્યા બાદ પણ ફર્શનો મેલ નથી જતો? પાણીમાં આ વસ્તુ નાંખીને કરો સાફ, અરીસા જેવો ચમકશે ફ્લોર