7 ફિલ્મો જેણે અમિતાભ બચ્ચનને બનાવી દીધો મહાનાયક

પ્રકાશ મેહરા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જંજીર'એ અમિતાભ બચ્ચનના કરિયરમાં એક મહત્વપૂર્ણ વળાંક લીધો છે અને તેઓને ભારતીય સિનેમાના "એંગ્રી યંગ મેન" તરીકે ઓળખાવા લાગ્યા. નિડર પોલીસ અધિકારી વિજય ખન્નાનું પાત્ર દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું અને તેઓને સ્ટારડમ સુધી પહોંચાડી દીધાં.

જંજીર (1973)

અત્યાર સુધી બનેલી સૌથી મહાન ભારતીય ફિલ્મોમાંથી એક માનવામાં આવતી "શોલે"માં બચ્ચને ડાકૂ જયની ભૂમિકા ભજવી હતી. વીરુનું પાત્ર ભજવનાર ધર્મેન્દ્રની સાથે તેમની કેમિસ્ટ્રી અને ફિલ્મમાં ડાયલોગ ડિલીવરી શાનદાર છે. 

શોલે (1975)

આ ક્રાઈમ ડ્રામામાં, અમિતાભ બચ્ચને વિજય વર્મા તરીકે પાવરહાઉસ પર્ફોર્મન્સ આપ્યુ હતું, જેમાં તે એક ગેંગસ્ટર હતો. 

દીવાર (1975)

ચંદ્ર બારોટ દ્વારા દિગ્દર્શિત, "ડોન" એ અમિતાભ બચ્ચનની શાનદાર પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. કારણકે, આ ફિલ્મમાં બચ્ચને બેવડી ભૂમિકા ભજવી હતી. તેમના અભિનયની લોકોએ ખૂબ જ પ્રશંસા પણ કરી હતી.

ડોન (1978)

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

'પતિને માફ નહીં કરી શકું', શબાના આઝમીને જ્યારે મહેશ ભટ્ટે 10 મિનિટમાં આવવા કહ્યું

પ્રિયંકાની લાડલી માલતી છે સુપર ક્યૂટ, તસવીરો જોઇને ખુશ થઇ જશો

આલિયા ભટ્ટની બર્થ ડે પાર્ટીમાં સાસુ નીતુ કપૂરની ઘાંસૂ એન્ટ્રી

ચંદ્ર બારોટ દ્વારા દિગ્દર્શિત, "ડોન" એ અમિતાભ બચ્ચનની શાનદાર પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. કારણકે, આ ફિલ્મમાં બચ્ચને બેવડી ભૂમિકા ભજવી હતી. તેમના અભિનયની લોકોએ ખૂબ જ પ્રશંસા પણ કરી હતી.

અગ્નિપથ (1990)

સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત, "બ્લેક" એ બચ્ચનની બહુમુખી પ્રતિભા દર્શાવતી ફિલ્મ હતી. બચ્ચન આ ફિલ્મમાં રાની મુખર્જીએ ભજવેલી બહેરી-અંધ છોકરીને માર્ગદર્શન આપનાર અને શિક્ષિત કરનાર શિક્ષક દેબરાજ સહાયનું પાત્ર ભજવ્યું હતું.

બ્લેક (2005)

મનમોહન દેસાઈ દ્વારા દિગ્દર્શિત આ આઇકોનિક બોલિવૂડ મસાલા ફિલ્મમાં વિનોદ ખન્ના, ઋષિ કપૂર સાથે અમિતાભ બચ્ચન હતા. બચ્ચને એન્થોની ગોન્સાલ્વિસની ભૂમિકા ભજવી હતી, જે એક પ્રેમાળ અને દયાળુ પાત્ર છે. જેમાં અમિતાભ બચ્ચનની શાનદાર એક્ટિંગ જોવા મળી હતી.

અમર અકબર એન્થની (1977)

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ન્યાસા દેવગને હિંચકા પર બેસીને આપ્યા મસ્ત પોઝ, ડિટ્ટો ‘કાજોલની કોપી’ છે

પાકિસ્તાની બાપનો દીકરો આજે છે ભારતનો સૌથી અમીર રેપર

નહીં 3 પરણેલા હીરો સાથે અફેર, ક્રિકેટનો કેપ્ટન પણ હતો લટ્ટુ