ગંદી અને બ્લૉક થઈ ગઈ છે સિંક, આ રીતે કરો સાફ

સતત ઉપયોગ કરવાથી રસોડાના સિંક ખરાબ થઈ જાય છે

કેટલીકવાર તે બ્લોકેજ અને ગંદકીને કારણે અટકી જાય છે

કેટલીક વસ્તુઓ વડે તમે સિંકને સાફ અને બ્લૉકેજ ફ્રી બનાવી શકો છો

બેકિંગ સોડા-લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરો, ગંદકી સાફ થઈ જશે

બ્લૉકેજ ખોલવા માટે ઠંડા પીણા-બેકિંગ સોડાનું દ્રાવણ રેડવું

સિંક સાફ કરવા માટે, લીંબુ-બેકિંગ સોડા પેસ્ટનો ઉપયોગ કરો

ઈનો અને લીંબુનું મિશ્રણ સિંકમાં રહેલા બ્લોકેજને તરત જ દૂર કરી શકે છે

બેક્ટેરિયા ફ્રી કરવા માટે, સિંકમાં ઠંડુ પીણું અને મીઠું રેડવું

બ્લૉકેજ ખોલવા માટે ગરમ પાણીને સિંકમાં પ્રેશરની સાથે રેડવું