ઘરની કઈ દિશામાં રાખવો જોઈએ કાચબો? 

વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે ઘરમાં સમૃદ્ધિ અને પ્રગતિ લાવે છે. 

તેવી જ રીતે, વાસ્તુમાં આવી ઘણી મૂર્તિઓ વિશે માહિતી ઉપલબ્ધ છે, જેને જો ઘરની યોગ્ય દિશામાં મૂકવામાં આવે તો આર્થિક લાભ થાય છે. 

તેવી જ રીતે ઘરમાં કાયબો રાખવો ખૂબ જ શુભ હોય છે. ચાલો જાણીએ ઘરમાં કાચબો ક્યાં રાખવો જોઈએ.

કાચબાને ઘરની ઉત્તર કે ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. કાયબાને આ દિશામાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

ક્યાં રાખવો કાચબો?

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

30 વર્ષ બાદ શનિ, શુક્ર અને સૂર્ય આવ્યા સાથે, આ ત્રણ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ

સૂર્યનું મીન રાશિમાં ગોચર, આજથી આ જાતકોની સોનાની જેમ ચમકશે કિસ્મત

ગજકેસરી યોગના નિર્માણથી 3 દિવસ આ રાશિઓને જલસા, ગુરુ અને ચંદ્ર મળીને બનાવશે ધનવાન

ઘરમાં કાચબો રાખવાથી નકારાત્મકતા દૂર રહે છે. તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ વધે છે.

નકારાત્મકતા થાય છે દૂર

કાચબાને ઘરની સાચી દિશામાં રાખવું એ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી સૌભાગ્ય વધે છે.

ભાગ્યના ખુલે છે દ્વાર

બાળકોને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. તમે તેને તમારા બાળકોના સ્ટડી રૂમમાં પણ રાખી શકો છો.

એકાગ્રતામાં વધારો

જો તમારે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે ઘરમાં કાચ અથવા કોઈપણ ધાતુનો કાચબો રાખવો જોઈએ. જે તમારી સફળતાનો માર્ગ ખોલશે.

સફળતાનો ખુલે છે દ્વાર

જો તમને પૈસા સંબંધિત સમસ્યા હોય તો તમારે ઘરમાં કાયબો અવશ્ય રાખવો જોઈએ. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

થશે ધનલાભ

જો તમારા ઘર કે ઓફિસમાં વાસ્તુ દોષ છે તો તેને દૂર કરવા માટે કાચબો રાખો. તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

વાસ્તુ દોષ કરે છે દૂર

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

30 વર્ષ બાદ શનિ, શુક્ર અને સૂર્ય આવ્યા સાથે, આ ત્રણ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ

સૂર્યનું મીન રાશિમાં ગોચર, આજથી આ જાતકોની સોનાની જેમ ચમકશે કિસ્મત

ગજકેસરી યોગના નિર્માણથી 3 દિવસ આ રાશિઓને જલસા, ગુરુ અને ચંદ્ર મળીને બનાવશે ધનવાન