કેટરીનાએ ખોલી બોલિવૂડની પોલ

કેટરિના કૈફ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના પર્સનલ લાઈફ માટે વધુ ચર્ચામાં છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન કેટરીનાએ ઘણા ખુલાસા કર્યા હતા.

કેટરીનાએ કહ્યું કે તે હંમેશા પરફેકટ દેખાવા માટે પ્રેસર અનુભવે છે.

ઇવેન્ટમાં જતા પહેલા તે પોતાના લુકને લઈને ખૂબ જ ચિંતિત રહે છે. 

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

'પતિને માફ નહીં કરી શકું', શબાના આઝમીને જ્યારે મહેશ ભટ્ટે 10 મિનિટમાં આવવા કહ્યું

પ્રિયંકાની લાડલી માલતી છે સુપર ક્યૂટ, તસવીરો જોઇને ખુશ થઇ જશો

આલિયા ભટ્ટની બર્થ ડે પાર્ટીમાં સાસુ નીતુ કપૂરની ઘાંસૂ એન્ટ્રી

કેટરિનાએ કહ્યું કે તેણીએ હંમેશા સુંદરતાના સ્ટાન્ડર્ડ અનુરૂપ થવાનું દબાણ અનુભવે છે.

કેટરીનાએ કહ્યું કે તે ખૂબ જ બીકણ સ્વભાવની છે.

કેટરીનાએ કહ્યું કે તેનો ડ્રેસ હોય કે તેના વાળ, હંમેશા તે તેને પરફેક્ટ રાખવા માંગે છે.

તેણે કહ્યું કે મારા પતિ મને હંમેશા યાદ કરાવે છે કે તમે તે વ્યક્તિ છો જે કહે છે - ઇટ્સ ઓકે ટૂ બી યુ

એક્ટ્રેસે કહ્યું કે તે હજી પણ આ બધાનો સામનો કરવાનો પ્રયાસ કરે છે.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ન્યાસા દેવગને હિંચકા પર બેસીને આપ્યા મસ્ત પોઝ, ડિટ્ટો ‘કાજોલની કોપી’ છે

પાકિસ્તાની બાપનો દીકરો આજે છે ભારતનો સૌથી અમીર રેપર

નહીં 3 પરણેલા હીરો સાથે અફેર, ક્રિકેટનો કેપ્ટન પણ હતો લટ્ટુ