વિમાનમાં કેમ નથી લઈ જવા દેતાં થર્મોમીટર?

વિમાનમાં મુસાફરી કરતી વખતે આપણને ઘણી વસ્તુઓ સાથે લઈ જવાની મનાઈ છે.

નિયમો મુજબ વિમાનમાં કેમિકલ કે તીક્ષ્ણ વસ્તુઓ લઈ શકાતી નથી.

પરંતુ શું તમે જાણો છો કે વિમાનમાં થર્મોમીટર પણ લઈ જઈ શકાતું નથી.

તાવ માપવા માટે થર્મોમીટરમાં પારો ભરવામાં આવે છે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

પારો પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે.

જો પારો એલ્યુમિનિયમના સંપર્કમાં આવે છે, તો તે તેનો સંપૂર્ણ નાશ કરે છે.

વિમાનના મોટાભાગના ભાગો એલ્યુમિનિયમના બનેલા હોય છે.

તેથી જ વિમાનમાં થર્મોમીટર લઈ જવાની મનાઈ છે.

જો પારો આકસ્મિક રીતે વિમાનમાં પડી જાય તો તે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે.

આવી સ્થિતિમાં, જો તમે વિમાનમાં તમારી સાથે થર્મોમીટર લઈ જાઓ છો, તો તમને જેલ પણ થઈ શકે છે.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ