જ્યારે સલમાને કરીનાના લગ્ન પર કરી કોમેન્ટ

કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે 2012માં લગ્ન કર્યા હતાં.

કરીના અને સૈફને તૈમુર અને જેહ નામના બે બાળકો છે.

કપલ હાલ પોતાની હેપ્પી મેરિડ લાઈફ એન્જોય કરે છે.

એકવાર સલમાન ખાને કરીના-સૈફના લગ્ન પર મજાક કરી હતી.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

'પતિને માફ નહીં કરી શકું', શબાના આઝમીને જ્યારે મહેશ ભટ્ટે 10 મિનિટમાં આવવા કહ્યું

પ્રિયંકાની લાડલી માલતી છે સુપર ક્યૂટ, તસવીરો જોઇને ખુશ થઇ જશો

આલિયા ભટ્ટની બર્થ ડે પાર્ટીમાં સાસુ નીતુ કપૂરની ઘાંસૂ એન્ટ્રી

સૈફ સાથે લગ્ન બાદ 2013માં કરીના બિગ બોસ સિઝન 6માં મહેમાન બનીને ગઈ હતી.

શોમાં સલમાન ખાને કરીના અને સૈફના લગ્ન પર કોમેન્ટ કરી હતી.

શોમાં સલમાને કરીનાને પુછ્યું- સૈફનો કોઈ મેસેજ છે?

કરીનાએ જણાવ્યું કે તેણે સલમાનને હાય કહેવાનું કહ્યું છે.

સલમાને જવાબમાં કહ્યું- હાય. પછી બોલ્યા- તે ખોટા ખાન સાથે લગ્ન કરી લીધા છે.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ન્યાસા દેવગને હિંચકા પર બેસીને આપ્યા મસ્ત પોઝ, ડિટ્ટો ‘કાજોલની કોપી’ છે

પાકિસ્તાની બાપનો દીકરો આજે છે ભારતનો સૌથી અમીર રેપર

નહીં 3 પરણેલા હીરો સાથે અફેર, ક્રિકેટનો કેપ્ટન પણ હતો લટ્ટુ