આ એક્ટ્રેસને 2 વાર ઝેલવું પડ્યું ડિવોર્સનું દુઃખ

શ્વેતા તિવારીએ પ્રોફેશનલ લાઇફમાં ખૂબ નામ કમાવ્યું છે.

એક્ટ્રેસની પર્સનલ લાઈફ ખૂબ જ ઉતાર-ચઢાવોથી ભરેલી રહી છે.

શ્વેતાએ ફક્ત 18 વર્ષની ઉંમરમાં પહેલા લગ્ન કર્યા હતાં.

તેણે પરિવારની સામે થઈને રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતાં.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

'પતિને માફ નહીં કરી શકું', શબાના આઝમીને જ્યારે મહેશ ભટ્ટે 10 મિનિટમાં આવવા કહ્યું

પ્રિયંકાની લાડલી માલતી છે સુપર ક્યૂટ, તસવીરો જોઇને ખુશ થઇ જશો

આલિયા ભટ્ટની બર્થ ડે પાર્ટીમાં સાસુ નીતુ કપૂરની ઘાંસૂ એન્ટ્રી

શ્વેતા તિવારી 20 વર્ષની ઉંમરમાં પહેલીવાર માતા બની હતી.

પહેલા બાળકનો જન્મના થોડા વર્ષો બાદ જ શ્વેતા અને રાજા ચૌધરીના ડિવોર્સ થઈ ગયા હતાં.

ઘણાં વર્ષો સુધી સિંગલ પેરેન્ટ રહ્યા બાદ એક્ટ્રેસે બીજા લગ્ન કર્યા હતાં.

અભિનવ કોહલી સાતે કરેલા બીજા લગ્ન પણ થોડા વર્ષોમાં તૂટી ગયા હતાં.

વર્ષ 2019માં શ્વેતા તિવારીએ બીજા પતિને ડિવોર્સ આપી દીધા હતાં.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ન્યાસા દેવગને હિંચકા પર બેસીને આપ્યા મસ્ત પોઝ, ડિટ્ટો ‘કાજોલની કોપી’ છે

પાકિસ્તાની બાપનો દીકરો આજે છે ભારતનો સૌથી અમીર રેપર

નહીં 3 પરણેલા હીરો સાથે અફેર, ક્રિકેટનો કેપ્ટન પણ હતો લટ્ટુ