સ્પોર્ટ્સ શૂઝમાં લેસ માટે કેમ હોય છે વધારાનું કાણું?

સામાન્ય શૂઝમાં લેસ નાંખવા માટે છિદ્રો એક લાઈનમાં હોય છે. 

તેમાં લોકો સરળતાથી લેસ નાંખીને ઉપયોગ કરી શકીએ છીએ.

પરંતુ, સ્પોર્ટ્સ શૂઝમાં બે એક્સ્ટ્રા છિદ્રો આપવામાં આવે છે.

તેનો ઉપયોગ દોડવીરો કરે છે પરંતુ ઘણાં લોકોને આ છિદ્રોનું કારણ નથી ખબર હોતી.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

તેનું કામ ખૂબ જ સરળ હોય છે, પરંતુ આ રનર્સ માટે ખૂબ જ કામ આવે છે. 

આ છિદ્રોને આઇલેટ કહેવામાં આવે છે. 

તેમાં લેસ નાંખીને શૂઝને ટાઇટ કરી શકાય છે. 

તે લેસને પગમાં ટાઇટ રાખે છે. 

આ આઇટલેટ્સથી પગ પર ગંભીર ઈજાથી બચી શકાય છે. 

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ