રસોડાની આ વસ્તુ સિંક કરી દેશે ચકાચક!

સતત ઉપયોગમાં લેવાતા હોવાના કારણે કિચન સિંક ગંદુ થઈ જાય છે. 

ઘણીવાર એઠવાડ અને ગંદકી ફસાઈ જવાના કારણે તે બ્લોક પણ થઈ જાય છે. 

અમુક વસ્તુઓથી સિન્કને સાફ કરીને બ્લોકેજ ફ્રી બનાવી શકાય છે. 

બેકિંગ સોડા-લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી ગંદકી સાફ થઈ જશે. 

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ડિલીવરી પછી પાણીમાં આ શાક નાંખીને પીવો, ડબલ આવશે બ્રેસ્ટ મિલ્ક

કપડા સૂકાયા બાદ પણ રહી જાય છે ડીટર્જન્ટના સફેદ ડાઘ, તો આ ટ્રિક્સ દ્વારા મેળવો છૂટકારો

આ છે પ્રોટીનનું પાવર હાઉસ, હાડકા થશે લોખંડ જેવા મજબૂત, ઘડપણ આવશે નહીં

બ્લોકેજ ખોલવા માટે કોલ્ડ ડ્રિંક-બેકિંગ સોડાને મિક્સ કરીને નાંખો.

સિંક ક્લિન કરવા માટે લીંબુ-બેકિંગ સોડાની પેસ્ટ બનાવીને સાફ કરો.

ઈનો અને લીંબુનું મિશ્રણ સિંકની બ્લોકેજને તુરંત ખોલી શકે છે.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

સ્વાસ્થ્યનો ખજાનો છે આ અનોખો છોડ, પાચન સહિતની કેટલીય બીમારીઓ દૂર રાખશે

ફિટનેસ ફ્રીક લોકો આ ખાસ ટિપ્સ કરો ફોલો, હંમેશા રહેશો ફ્રેશ અને એનર્જેટિક

ચાને 100% હેલ્ધી બનાવવા માટે ઉમેરો આ 5 વસ્તુઓ, બીમારીઓ હંમેશા રહેશે દૂર