50 સેકન્ડની એડના કરોડો રુપિયા વસુલે છે આ એક્ટ્રેસ

નયનતારા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે.

કરિયરની શરૂઆતના સમયમાં નયનતારાએ એક મોડલ અને ટીવી પ્રેઝેન્ટર તરીકે પણ કામ કર્યુ હતું.

રિપોર્ટ અનુસાર, નયનતારાએ ટાટા સ્કાઈ માટે 50 સેકન્ડની એક એડ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ વસુલ્યા હતાં.

આ જાહેરાત બે દિવસમાં શૂટ કરવામાં આવી અને ચાર ભાષાઓ, તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રીલિઝ કરવામાં આવી હતી.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

'પતિને માફ નહીં કરી શકું', શબાના આઝમીને જ્યારે મહેશ ભટ્ટે 10 મિનિટમાં આવવા કહ્યું

પ્રિયંકાની લાડલી માલતી છે સુપર ક્યૂટ, તસવીરો જોઇને ખુશ થઇ જશો

આલિયા ભટ્ટની બર્થ ડે પાર્ટીમાં સાસુ નીતુ કપૂરની ઘાંસૂ એન્ટ્રી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસ એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

ન ફક્ત સાઉથમાં પરંતુ આખા ભારતમાં તેની શાનદાર ફોલોઇંગ છે.

તેણે એક ટેલિવિઝન હોસ્ટના રૂપે પોતાની જર્ની શરૂ કરી હતી.

તેણે પોતાની ટીવી ડેબ્યૂ ચામાયમ શોથી કર્યુ હતું, જે એક ફેશન અને લાઇફસ્ટાઇલ શો છે. 

ત્યારબાદ તેણે મલયાલમ ફિલ્મ, મનાસિનક્કરેથી મોટા પડદા પર ડેબ્યૂ કર્યુ હતું.

આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ન્યાસા દેવગને હિંચકા પર બેસીને આપ્યા મસ્ત પોઝ, ડિટ્ટો ‘કાજોલની કોપી’ છે

પાકિસ્તાની બાપનો દીકરો આજે છે ભારતનો સૌથી અમીર રેપર

નહીં 3 પરણેલા હીરો સાથે અફેર, ક્રિકેટનો કેપ્ટન પણ હતો લટ્ટુ