કપડા સૂકાયા બાદ પણ રહી જાય છે ડીટર્જન્ટના સફેદ ડાઘ, તો આ ટ્રિક્સ દ્વારા મેળવો છૂટકારો
આ છે પ્રોટીનનું પાવર હાઉસ, હાડકા થશે લોખંડ જેવા મજબૂત, ઘડપણ આવશે નહીં
નારિયેળ તેલ હોઠના દાગને દૂર કરે છે. હોઠને હાઇડ્રેટ રાખવા માટે તે ખૂબ જ ઉપયોગી છે.
ઓલિવ ઓઇલ તમારા હોઠને સોફ્ટ રાખવા માટે જરૂરી છે. જે તમારે દરરોજ લગાવવું જોઈએ.
લીંબુ અને મધને એકસાથે મિક્સ કરીને હોઠને ગુલાબી બનાવી શકો છો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.