હેમા માલિનીને KISS કરવા માંગતો હતો આ એક્ટર

હેમા માલિની 14 વર્ષની હતી ત્યારથી જ ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પહેલી ફિલ્મ હતી સપનો કા સૌદાગર.

પહેલી ફિલ્મની સફળતા બાદ હેમાએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું.

હેમાએ ઘણાં વર્ષો સુધી બેક ટૂ બેક ફિલ્મો આપી અને ઘણાં સુપરસ્ટાર્સ સાથે રોમાન્સ પણ કર્યો.

હેમાની વિશેષતા છે કે તે પોતાની મરજી વિરુદ્ધ કંઈ નથી કરતી.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

'પતિને માફ નહીં કરી શકું', શબાના આઝમીને જ્યારે મહેશ ભટ્ટે 10 મિનિટમાં આવવા કહ્યું

લગ્ન પ્રસંગોમાં ખાવાનું પિરસતી હતી, ખાલી 50 રૂપિયા મળતા, 45ની ઉંમરે પણ એકલી છે આ એક્ટ્રેસ

ઉર્ફી જાવેદે ડીપનેક બ્લાઉઝ અને સાડીમાં આપ્યા કિલર પોઝ, 

આઈએમબીડીના રિપોર્ટ અનુસાર હેમા ફિરોઝ ખાનનું દિલ તોડી ચુકી છે. 

રિપોર્ટ અનુસાર, ફિરોઝ હેમાને ફિલ્મમાં કિસ કરવા માંગતો હતો.

હેમાની માએ આવું કરવાની ના પાડી દીધી હતી.

હેમા-ફિરોઝનો આ કિસ્સો ફિલ્મ 'ધર્માત્મા' સાથે જોડાયેલો છે.

ફિલ્મ ધર્માત્માને ફિરોઝે બનાવી હતી.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

સારા અલી ખાનનો દેશી અવતાર, રંગબેરંગી સાડીમાં ફેન્સનું જીતી લીધુ દિલ

ન્યાસા દેવગને હિંચકા પર બેસીને આપ્યા મસ્ત પોઝ, ડિટ્ટો ‘કાજોલની કોપી’ છે

1 નહીં 3 પરણેલા હીરો સાથે અફેર, ક્રિકેટનો કેપ્ટન પણ હતો લટ્ટુ