ઘરે બેઠા કેવી રીતે બનાવવું ચૂંટણી કાર્ડ?

Scribbled Underline

લોકસભા ચૂંટણી આવવાની છે, આખા દેશમાં સાંસદો માટે મતદાન થવાનું છે.

ચૂંટણી કાર્ડ ભારતમાં ચૂંટણીમાં વોટ મત આપવા માટેનો જરૂરી દસ્તાવેજ છે. 

તેનો ઉપયોગ ઓળખ માટે કરવામાં આવે છે. 

મતદાન કરવા માટે વોટર કાર્ડ અથવા અન્ય ઓળખપત્ર અનિવાર્ય છે.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ

સૌથી પહેલા પોતાના મોબાઈલમાં વોટર હેલ્પલાઇન એપ ઈન્સ્ટોલ કરો.

ત્યારબાદ એપમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર અને આધાર કાર્ડની વિગત ભરવાની રહેશે.

આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.

આટલી પ્રોસેસ પૂર્ણ થયા બાદ BLO દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે.

ત્યારબાદ તમારું ચૂંટણી કાર્ડ બનીને તમારા ઘરે આવી જશે. 

તમે આ એપ દ્વારા ચૂંટણી કાર્ડમાં ભૂલ હોય તો સુધારો પણ કરી શકો છો.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ