ટેક કંપનીને એકસાથે 7 ઓર્ડર મળ્યા, શેરમાં દેખાઈ ઘોડા જેવી સ્ફૂર્તિ

ગત શુક્રવારે સાલાસર ટેકનો એન્જિનિયરિંગ લિમિટેડના શેરોમાં તેજી જોવા મળી હતી. કંપનીના શેર 4.36 ટકા જેટલી તેજીની સાથે 21.55 રૂપિયા પર બંધ થયા હતા. 

સાલાસર ટેકનો એન્જિનિયરિંગ લિમિટેડે બુધવારે જાહેરાત કરી હતી કે, તેને તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન કોર્પોરેશન લિમિટેડ તરફથી 7 અલગ-અલગ કામ માટે મોટા ઓર્ડર મળ્યા છે.

આ કંપની નુકસાન ઘટાડવા અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે તમિલનાડુના અલગ-અલગ જિલ્લામાં ઈન્ફ્રા વર્ક પણ હાથ ધરશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સાલાસરની મેનેજમેન્ટ ટીમે કહ્યું કે, અમને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે, અમે તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન કોર્પોરેશન લિમિટેડથી 1034 કરોડ રૂપિયાના ઘણી પરિયોજનાઓ માટે મંજૂરી મળી છે.

આ ઉપલબ્ધિ અમારા માટે મહત્વપૂર્ણ ક્ષણ છે અને એન્જિનિયરિંગ, ઈન્ફ્રા ક્ષેત્રમાં અમારી સ્થિતિને મજબૂત કરે છે.

સપ્તાહના ચોથા કારોબારી દિવસે સાલાસર ટેક્નો એન્જિનિયરિંગ લિમિટેડના શેર 4.82 ટકાની તેજીની સાથે 20.65 રૂપિયાના ભાવે બંધ થયા હતા.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.