સોનાથી પણ મોંઘુ છે આ ઝાડનું લાકડું!

Scribbled Underline

અગરવુડનું લાકડું સોના કરતાં પણ વધારે મોંઘુ હોય છે. 

આ દુનિયાના સૌથી દુર્લભ અને મોંઘું વેચાતુ લાકડું કહેવામાં આવે છે.

તેની કિંમત 73 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. 

અગરવુડ દુનિયાભરમાં એલોસવુડ અને ઈગલવુડ નામથી ફેમસ છે. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

આ લાકડું જાપાન, ચીન, ભારત અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોમાં જોવા મળે છે. 

અગરવુડનું લાકડું એક્વીલેરિયા ઝાડમાંથી બને છે. 

આ લાકડાનો ઉપયોગ પરફ્યુમ અને ઔષધીય દારૂ બનાવવામાં થાય છે.

ભારતમાં આસામ તેનું સૌથી મોટું ઉત્પાદક છે.

આસામને અગરવુડની રાજધાની કહેવામાં આવે છે.

સોનાથી પણ મોંઘુ હોવાના કારણે તેને દૈવીય લાકડું પણ કહેવામાં આવે છે.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ