ફ્લોપ એક્ટરની દીવાની છે આ 120 કરોડની માલકિન!

હિરોઇન પર 'ગોલ્ડ ડિગર'નો આરોપ લગાવવામાં આવે છે. પરંતુ તમન્ના ભાટિયાએ આ વાતને ખોટી સાબિત કરી છે. 

GQ ના રિપોર્ટ અનુસાર, તમન્ના 120 કરોડ રૂપિયાની માલકિન છે. 

તમન્ના એક ફિલ્મના 4-5 કરોડ રૂપિયા વસુલે છે. 

તમન્ના હાલ પોતાની લવ લાઇફને લઈને ચર્ચામાં છે.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ

તમન્નાનું નામ એક્ટર વિજય વર્મા સાથે જોડવામાં આવે છે. 

તમન્ના અવાર-નવાર વિજય સાથે ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે તમન્નાની નેટવર્થ વિજય કરતાં 7 ગણી વધારે છે. 

રિપોર્ટ્સ અનુસાર, વિજયની નેટવર્થ 17 કરોડ રૂપિયા છે. 

અટકળો અનુસાર, વિજય એક ફિલ્મ માટે 25 થી 75 લાખ રૂપિયા ફી વસુલે છે. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ