અનુષ્કા શર્માને પણ ટક્કર આપે છે આ ક્રિકેટરની પત્ની

અનુષ્કા શર્મા ખૂબ જ સુંદર બોલિવૂડ એક્ટ્રેસ છે.

અનુષ્કા હંમેશા પોતાના લુક્સને કારણે હેડલાઇન્સમાં રહે છે. 

નીતિશ રાણાની પત્ની પણ અનુષ્કાથી ઓછી નથી.

સાંચી મારવાહ વ્યવસાયે ઈન્ટીરિયર ડિઝાઇનર છે. 

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ

સાંચીએ વર્ષ 2015માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

નીતિશ રાણા, સાંચી કરતાં 2 વર્ષ નાનો છે. તેની ઉંમર 31 વર્ષ છે. 

બંને લગ્ન પહેલાં 3 વર્ષ એક-બીજાને ડેટ કરી રહ્યા હતાં.

18 ફેબ્રુઆરી 2019માં સાંચી અને નીતિશ લગ્ન બંધનમાં બંધાયા હતાં.

સાંચી પોતાના કિલર લુકને કારણે ચર્ચામાં રહે છે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ