Tilted Brush Stroke

ચમત્કારી ફૂલ! હોળી પર પાણીમાં નાખી સ્નાન કરવાથી બદલાઈ જશે કિસ્મત 

Tilted Brush Stroke

હિન્દુ ધર્મમાં વૃક્ષ છોડની પૂજાનું વિધાન ખુબ જૂનું છે.

Tilted Brush Stroke

એવી જ રીતે કેટલાક છોડ ઝાડ છે જે મનુષ્યના જીવનમાં ચમત્કાર કરી શકે છે.

Tilted Brush Stroke

પલાશ એક ચમત્કારિક ફૂલ છે, જે તમારું નસીબ બદલી શકે છે.

Tilted Brush Stroke

આ ફૂલનો ઉપયોગ હોળી પર કરવાથી જીવન પર ઊંડો પ્રભાવ પડે છે.

MORE  NEWS...

ધન કમાવવામાં નિષ્ણાંત હોય છે આ રાશિના લોકો, શનિદેવની કૃપાથી બને છે મોટા બિઝનેસમેન

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ રાશિઓ માટે રહેશે કષ્ટકારી, નોકરી-વેપારમાં થઇ શકે છે નુકસાન

સૂર્ય અને શનિની યુતિનો ભંગ, આ રાશિઓના 'અચ્છે દિન' શરુ, મળશે અપાર ધન-સંપત્તિ

Tilted Brush Stroke

પલાશના બે પ્રકાર જોવા મળે છે એક સફેદ એને એક લાલ

Tilted Brush Stroke

સફેદ પલાશ ભગવાન શંકરને અતિ પ્રિય છે, જયારે લાલ ફૂલ દેવીને પ્રિય છે.

Tilted Brush Stroke

જો કોઈ વ્યક્તિ પાણીમાં પલાશનું ફૂલ નાખીને હોળી પર સ્નાન કરે છે તો તેની કુંડળીમાં રહેલા ગ્રહ દોષોનો નાશ થાય છે.

Tilted Brush Stroke

જે વ્યક્તિ પોતાના ઘરમાં આ ફૂલનો ઉપયોગ કરે છે તેને સુખ, સમૃદ્ધિ અને આનંદ મળે છે. 

Tilted Brush Stroke

આ ફૂલને ધનની દેવી લક્ષ્મીના ચરણોમાં ચઢાવે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે.

Tilted Brush Stroke

આ ફૂલની મદદથી નવ ગ્રહને શાંત કરી શકાય છે. માત્ર પલાશના ફૂલનો ઉપયોગ કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયાની અસર ઓછી કરી શકાય છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

ધન કમાવવામાં નિષ્ણાંત હોય છે આ રાશિના લોકો, શનિદેવની કૃપાથી બને છે મોટા બિઝનેસમેન

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ રાશિઓ માટે રહેશે કષ્ટકારી, નોકરી-વેપારમાં થઇ શકે છે નુકસાન

સૂર્ય અને શનિની યુતિનો ભંગ, આ રાશિઓના 'અચ્છે દિન' શરુ, મળશે અપાર ધન-સંપત્તિ