Green Round Banner

હોટલમાંથી તમે કઇ વસ્તુઓ ઘરે લાવી શકો? જોઇ લો લિસ્ટ

Terrain Map

જ્યારે આપણે હોટલમાં રોકાઇએ છીએ, તો આપણને ઘણી સુવિધાઓ મળે છે. 

Terrain Map

અહીં કેટલીક વસ્તુઓ આપણને ફ્રીમાં મળે છે, તો કેટલીક વસ્તુઓનો ચાર્જ ચુકવવો પડે છે. 

Terrain Map

ઘરે પરત ફરતી વખતે તેમાંથી કેટલીક વસ્તુઓ આપણે આપણી સાથે લાવી શકીએ છીએ. 

Terrain Map

સિંગલ યુઝ માટે મળતો સામાન લાવવામાં કોઇ રોક નથી હોતી.

MORE  NEWS...

આખા વર્ષના ઘઉં ભરો ત્યારે બોરીમાં નાંખી દેજો આ પાન, એકપણ જીવાત કે ધનેડું નહીં પડે

ખાલી બે વસ્તુથી ઘરે બનાવો બજાર જેવું મોઝરેલા ચીઝ, મહિનાઓ સુધી નહીં થાય ખરાબ

Terrain Map

સાબુ, શેમ્પૂ, બોડી લોશન અને ડેન્ટલ કિટ સાથે લાવી શકો છો. 

Terrain Map

બિસ્કીટ, ટી-બેગ, કોફી સેશે, સુગર, ક્રીમર પણ લાવી શકાય છે. 

Terrain Map

જો સિંગલ યુઝ સ્લિપર, શાવર કેપ, નોટપેડ કે પેન્સિલ મળી હોય તો લાવી શકાય છે. 

Terrain Map

ચાદર, બ્લેન્કેટ, ટુવાલ, શીટ જેવી વસ્તુઓ સાથે ન લાવવી જોઇએ.

Terrain Map

હેંગર, આયરન, આયરન બોર્ડ કે મિની ફ્રીજમાં રહેલો સામાન ન લાવી શકાય.

MORE  NEWS...

પ્રેશર કુકરના ઢાંકણમાંથી વરાળ લીક થાય છે? આ દેશી જુગાડ આવશે કામ

સફેદ કપડાંને ગંદા કરી નાંખશે વોશિંગ મશીન, ધોવા નાંખતાં પહેલા કરી લો આ કામ