હોલિકા દહન પર કપૂરના આ ઉપાય બનાવશે તમને ધનવાન

25 માર્ચ 2024ના રોજ રંગોનો તહેવાર હોળી ઉજવવામાં આવશે.

એના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે.

હોલિકા દહનમાં દુષ્ટતાઓને સળગાવી સારી વસ્તુઓની સાથે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે.

આ દિવસે કપૂર સાથે જોડાયેલા કેટલાક ઉપાય કરી શકાય છે.

MORE  NEWS...

હોલિકા દહન પર ભદ્રા, આ શુભ મુહૂર્ત રહેશે સર્વ શ્રેષ્ઠ; જાણો કારણ અને કેટલાક ખાસ ઉપાય

ક્યારથી શરુ થઇ રહી છે અમરનાથની યાત્રા? માત્ર આટલા દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન

હોળી પર તમારા માટે કયો કલર રહેશે શુભ? રાશિ પ્રમાણે જાણો તમારો લકી રંગ,

જે તમને આર્થિક તંગીથી છુટકારો અપાવી શકે છે.

જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે.

તો હોલિકા દહનના દિવસે કપૂરને ઘીમાં ડુબાડી પ્રગટાવો અને આખા ઘરમાં ધુમાડો ફેલાવી દો

હોલિકા દહનની રાતે થોડી ગુલાબની પાંદડી લો અને કપૂર સાથે પ્રગટાવી દો.

આ રાખને હોલિકાની અગ્નિમાં વિસર્જિત કરો.

આ ઉપાયથી તમારી સમસ્યા દૂર થઇ જશે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)