વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ હશે અનોખું

આ વર્ષના પહેલા સૂર્ય ગ્રહણમાં જોવા મળશે આ ગ્રહ, આકાશમાં દેખાશે અનોખો નજારો.

આ વર્ષનું પહેલો સૂર્ય ગ્રહણ જોવા માટે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે. 

એપ્રિલના મહિનામાં વર્ષ 2024માં પહેલો સૂર્ય ગ્રહણ જોવા મળશે. 

નાસાએ જણાવ્યું કે, આ ગ્રહણ મેક્સિકોના પ્રશાંત તટ પર જોવા મળશે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

8 એપ્રિલ, સવારે 11 કલાક 7 મિનિટ પર ગ્રહણ લાગતા જોઈ શકાય છે. 

નાસા અનુસાર, આ વર્ષનું સૂર્ય ગ્રહણ ઘણાં મામલે અનોખું હશે. 

સૂરજને ચંદ્ર સંપૂર્ણ રીતે ઢાંકી દેશે, એવું થવાના કારણે અંધારુ થઈ જશે. 

ગ્રહણની અનોખી વાત એ છે કે, સૂર્યમંડળને ઘણાં ગ્રહોની ધરતીથી જોઈ શકાશે. 

તેમાં મુખ્ય રૂપે 2 ગ્રહ બુધ અને શુક્રને જોઈ શકાશે.

ગ્રહણ એટલાન્ટિક, ઉત્તર અમેરિકા, પશ્ચિમ યુરોપ પેસિફિક, કેનેડા અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં સ્પષ્ટરૂપે દેખાશે.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ