મર્દાનગી સાબિત કરવાની વિચિત્ર રીત

મર્દાનગી સાબિત કરવાની વિચિત્ર રીત અપનાવે છે આ લોકો.

એમેઝોનના જંગલમાં એક જનજાતિ રહે છે. જેનું નામ સતિયારે-માવે છે. 

આ જનજાતિના યુવકોને મર્દાનગી સાબિત કરવા કઠોર પરીક્ષામાંથી પસાર થવું પડે છે.

યુવકોને દુનિયાની સૌથી ઝેરી કીડી, બેલેટ એન્ટથી પોતાની સતત અમુક મિનિટ સુધી કરડાવવું પડે છે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

એક-બે નહીં, સેંકડો કીડીઓ એકસાથે કરડાવવું પડે છે.

પુરૂષોને કીડીઓથી ખુદને કરડાવ્યા બાદ ખાસ પ્રકારનો ડાન્સ કરવો પડે છે. 

12 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના બાળકોને ખુદ જ જંગલથી બુલેટ એન્ટ એકઠી કરવી પડે છે.

ત્યારબાદ તેઓએ જાતે લાકડાના મોજા બનાવવાના હોય છે જેમાં તેઓ બધી કીડીઓ મૂકે છે.

તે 10 મિનિટના ડાન્સ દરમિયાન ઓછામાં ઓછા 20 વખત તેના બંને હાથ પર આ મોજા પહેરે છે.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ