અહીં હોળી નથી રમી રંગોનો તહેવાર ઉજવ્યો જ નથી!

હોળીને લોકો રંગોના તહેવારથી ઓળખે છે. 

હોળી સૌથી ઉત્સાહપૂર્વક ઉજાવાતા હિન્દુ તહેવારોમાંથી એક છે. 

ભારતમાં હોળી રમવા માટે અમુક શાનદાર સ્થળ છે. 

જ્યાં તહેવારને પારંપારિક રીતે ઉજવવામાં આવે છે. 

MORE  NEWS...

સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે સંચળ, 5 બીમારીઓનો કરી દેશે સફાયો

મોંઘી ક્રીમનો ખર્ચો નહીં કરવો પડે, રસોડાની આ વસ્તુથી મફતમાં મેળવો ગ્લોઇંગ સ્કિન

ચાલો જાણીએ ભારતમાં હોળી ઉજવવાના સ્થાન જ્યાંની હોળી બની જશે યાદગાર.

મથુરા આનંદમય હોળી સમારોહ માટે દુનિયાભરમાં જાણીતું છે. 

શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મથુરામાં હોળી ભવ્યતા અને ઉત્સાહની સાથે ઉજવવામાં આવે છે. 

રાજસ્થાનની રંગીન રાજધાની જયપુર પણ આવી જ એક જગ્યા છે. 

જ્યાં હોળી દરમિયાન નાના-યુવાન અને વૃદ્ધો તમામ મન મુકીને હોળી રમે છે. 

દેશની રાજધાની દિલ્હી હોળીને સૌથી રંગીન અને ઉત્સાહપૂર્વક ઉજવે છે. 

MORE  NEWS...

આખા વર્ષના ઘઉં ભરો ત્યારે બોરીમાં નાંખી દેજો આ પાન, એકપણ જીવાત કે ધનેડું નહીં પડે

ખાલી બે વસ્તુથી ઘરે બનાવો બજાર જેવું મોઝરેલા ચીઝ, મહિનાઓ સુધી નહીં થાય ખરાબ