આ જાનવરના દૂધમાંથી ક્યારેય નથી બનતું દહીં

તમામ લોકો જાણે છે કે દૂધમાંથી દહીં બને છે. 

પરંતુ એક એવું જાનવર પણ છે જેના દૂધમાંથી ક્યારેય દહીં નથી બનતું. 

શું તમે આ જાનવર વિશે જાણો છો? 

હકીકતમાં ઊંટણીના દૂધમાંથી ક્યારેય દહીં નથી બનતું.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

તેનું કારણ થોડું અલગ છે. 

ઊંટણીના દૂધમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ઓછા હોય છે. 

સાથે જ ઊંટણીના દૂધને થોડીવાર પડ્યુ રાખવાથી તે ટાઇટ થઈ જાય છે. 

આ કારણે ઊંટણીના દૂધમાંથી ક્યારેય દહીં નથી જામતું. 

ગાય, ભેંસના દૂધમાંથી બનેલું દહીં ખૂબ જ ફાયદાકારક હોય છે.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ