હિરોઇનના હાથમાં થૂંકતો હતો આ એક્ટર!

આ એક્ટર ઈન્ડસ્ટ્રીના મિસ્ટર પરફેક્ટના નામથી જાણીતો છે.

જી હાં અમે આમિર ખાનની વાત કરી રહ્યા છીએ. 

આજે અમે સુપરસ્ટાર સાથે જોડાયેલો એક અજીબ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. 

જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

હકીકતમાં, કરિયરની શરૂઆતના સમયમાં આમિર ખાન ફિલ્મની હિરોઇનના હાથ પર થૂંકતો હતો. 

તેની આ હરકતના કારણે જૂહી ચાવલાનો તેની સાથે ઝઘડો પણ થયો હતો.

આ વાતનો ખુલાસો ખુદ એક્ટર સલમાન ખાનના શો 'દસ કા દમ' પર કર્યો હતો.

એક્ટરે જણાવ્યું કે હિરોઇનના હાથ વાંચવાના બહાને તે તેમના હાથ પર થૂંકતો હતો.

વળી, આમિરે મજાકમાં કહ્યું કે, મેં જે પણ હિરોઇનના હાથ પર થૂંક્યુ તે સુપરસ્ટાર બની ગઈ.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ