હજારો કીડાઓથી ઘેરાયેલો હોય છે તમારો ચહેરો!

માણસના ચહેરા પર જૂ જેવા કીડા રહે છે, પરંતુ તે એટલા નાના હોય છે કે નરી આંખે નથી દેખાતા. 

આ કીડા કરોળિયાની પ્રજાતિના જણાવવામાં આવે છે. 

અમેરિકી કૃષિ વિભાગના માઇટ વૈજ્ઞાનિક રૉન ઓચોઆએ કહ્યું- 99.9 ટકા લોકોના ચહેરા પર આ માઇટ હોય છે. 

એક વ્યક્તિના શરીર પર લાખો કીડા હાજર રહી શકે છે. દિવસના સમયે રૂંવાટીના મૂળમાં આ કીડા રહે છે.

MORE  NEWS...

રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ, જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન

ફ્રિજમાં રહેલું છે સિક્રેટ બટન, નજર સામે હોવા છતાં 99% લોકો નથી જાણતા ઉપયોગ

મહિલાઓ લગ્ન પછી પણ રાખી શકે છે પિયરની અટક? જાણો શું કહે છે કાયદો

આ પ્રાકૃતિક રૂપથી નીક ળતા તેલને ખોરાક તરીકે લે છે, જે ઓયલ ગ્લેન્ડસથી નીકળે છે. 

રાત્રે મૂળમાંથી બહાર આવે છે અને ચહેરા પર પોતાના સાથીની સાથે પ્રજનન કરે છે.

માઇટ્સ વિશે વર્ષ 1842 સુધી જાણ થઈ ગઈ હતી. 

તેનું નામ DEMODEX FOLLICULORUM અને DEMODEX BREVIS છે.

આ માઇટ્સ વિશે અત્યારે પણ વૈજ્ઞાનિક વધારે જાણી નથી શક્યાં. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ