અઠવાડિયામાં કેટલીવાર વાળ ધોવા જોઈએ?

જો તમારા વાળ છે તો અઠવાડિયામાં 2-3 વાર ધોવા જોઈએ.

જો તમારા વાળ સામાન્ય છે તો અઠવાડિયામાં 1-2 વાર અને ડ્રાય હોય તો ફક્ત એક જ વાર વાળ ધોવા જોઈએ. 

ઉનાળામાં વધારે વખત વાળ ધોવા જોઈએ અને શિયાળામાં ઓછી વખત વાળ ધોવા જોઈએ. 

જો તમારા માથામાં વધારે પરસેવો થતો હોય અને ધૂળ વધારે ઉડતી હોય તો વધુ વાર વાળ ધોવા જોઈએ.

MORE  NEWS...

આખા વર્ષના ઘઉં ભરો ત્યારે બોરીમાં નાંખી દેજો આ પાન, એકપણ જીવાત કે ધનેડું નહીં પડે

ખાલી બે વસ્તુથી ઘરે બનાવો બજાર જેવું મોઝરેલા ચીઝ, મહિનાઓ સુધી નહીં થાય ખરાબ

પુરુષોએ મહિલાઓ કરતા વધારે વખત વાળ ધોવા જોઈએ.

જો તમારૂ શેમ્પૂ સ્મૂધ છે તો તમે 2 કે તેથી વધારે વખત વાળ ધોઈ શકો છો, પરંતુ જો શેમ્પૂ સ્ટ્રોંગ હોય તો ઓછીવાર વાળ ધોવા જોઈએ.

જો તમારા વાળ લાંબા છે તો વધુ વારંવાર વાળ ન ધોવા અને નાના વાળ હોય તો વઘુ વખત વાળ ધોવા જોઈએ.

જો વાળમાં કલર કરેલો હોય તો વારંવાર વાળ ન ધોવા.

એવામાં તમે તમારી પસંદથી પણ વાળ ધોઈ શકો છો.

તમારા વાળ અને સ્કેલ્પના પ્રકાર અનુસાર વાળ ધોવા જોઈએ. 

MORE  NEWS...

સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે સંચળ, 5 બીમારીઓનો કરી દેશે સફાયો

મોંઘી ક્રીમનો ખર્ચો નહીં કરવો પડે, રસોડાની આ વસ્તુથી મફતમાં મેળવો ગ્લોઇંગ સ્કિન