Vastu Tips: ઘરમાંથી ગરીબી દૂર કરશે આ વાસ્તુ ઉપાય, આજે જ અજમાવો 

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા નિયમો અંગે જણાવવામાં આવ્યું છે.

એમાં ઘરમાં કચરાપેટીને લઇને પણ કેટલીક વાતો જણાવવામાં આવી છે.

કચરાપેટીને ખોટી દિશામાં રાખવાથી એની ખરાબ અસર પડી શકે છે.

વાસ્તુ સલાહકાર દિવ્યા છાબરાએ આ અંગે જાણકારી આપી છે. 

MORE  NEWS...

રાજકુમાર બુધ ચાલશે ઊલટી ચાલ, ચમકશે આ રાશિઓનું ભાગ્ય; થશે અપાર ધનલાભ

નવરાત્રીના થોડા જ કલાક પહેલા થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ 5 રાશિઓની બદલાઈ જશે કિસ્મત

ચૈત્ર માસ સાથે હિન્દુ નવા વર્ષનો પ્રારંભ, જાણો આ મહિનામાં શું કરવું અને શું નહિ

કચરાપેટીને ક્યારેય પણ ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવું જોઈએ.

એનાથી ઘરમાં ગરીબી આવે છે.

હંમેશા કચરાપેટીને ઘરની બહારની બાજુએ જ રાખો 

એનાથી ખાલીફોકટના ખર્ચ અટકશે 

કચરાપેટીને તમે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખી શકો છો.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)