1 વર્ષમાં રૂપિયા કરી દીધા ડબલ, હવે 3 બોનસ શેર આપી રહી છે કંપની

આ કંપની છે Titan Intech Ltd. ટાઇટન ઇન્ટેક લિમિટેડની શરૂઆત 1984માં થઈ હતી.

Titan Intech બિઝનેસને ડિજીટલ રૂપાંતરિત કરવાની સફર શરૂ કરે છે. જો કે, કંપની ઘણી નાની છે.

કંપનીની માર્કેટ કેપ માત્ર 75 કરોડ રૂપિયા છે. હવે કંપનીએ બોનસ શેરની જાહેરાત કરી છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જ્યારે કોઈ કંપની રોકાણકારોને મફત શેર આપે છે, ત્યારે તેને બોનસ શેર કહેવામાં આવે છે. રોકાણકારોને ચોક્કસ ગુણોત્તરમાં બોનસ શેર મળે છે.

જો કંપની 3:5 બોનસ આપી રહી છે, તો તેનો અર્થ એ છે કે દરેક 5 શેર માટે તમને 3 બોનસ શેર મળશે.

જો કે બોનસ ઈશ્યુ પછી ઈક્વિટી મૂડી વધે છે, પરંતુ ફેસ વેલ્યુમાં કોઈ ફેરફાર થતો નથી.

Titan Intech Ltdનો શેર એક મહિનામાં શેર 4 ટકા ઘટ્યો છે. શેર ત્રણ મહિનામાં 66 ટકા, એક વર્ષમાં 100 ટકા વધ્યો છે. ત્રણ વર્ષમાં સ્ટોક 3300 ટકા વધ્યો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.