કૃષ્ણ ભગવાને આ જગ્યા પર લીધા હતા અંતિમ શ્વાસ

આપણા દેશમાં ભગવાન કૃષ્ણના ઘણા રૂપો પૂજવામાં આવે છે.

ભગવાન કૃષ્ણને વિષ્ણુજીના 8માં અવતાર માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં તેમને કન્હૈયા, શ્યામ, કેશવ, દ્વારકાધીશ, વાસુદેવ જેવા અનેક નામોથી બોલાવવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણનું મૃત્યુ કેવી રીતે થયું?

MORE  NEWS...

મેષ રાશિમાં બુધનું અસ્ત થવું આ 7 રાશિઓ માટે રહેશે ખતરનાક, કામ થઇ શકે છે ખરાબ

બુધના ગોચરથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ, આ રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ; મળશે ધન ઐશ્વર્ય

18 મહિના બાદ સૂર્ય અને શુક્ર બનાવશે યુતિ, શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન'

આજે અમે તમને જણાવીશું કે ભગવાન કૃષ્ણએ પોતાનું શરીર ક્યાં છોડ્યું હતું.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભાલકા તીર્થ પાસે શ્રી કૃષ્ણને તીર વાગ્યું હતું.

જીરુ નામના શિકારીએ શ્રી કૃષ્ણને હરણ સમજીને તેમના પર તીર ચલાવ્યું હતું.

એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણએ ભાલકામાં પોતાના પ્રાણ ત્યાગ્યા હતા.

મંદિર ભાલકા તીર્થ હવે ભગવાન કૃષ્ણને સમર્પિત છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)