મેટ્રો પિલર પર કેમ લખેલા હોય છે નંબર?

મેટ્રો હવે દેશના લગભગ દરેક મોટા શહેરમાં આવી ગઈ છે.

આપણે બધા સમય બચાવવા માટે મેટ્રોમાં મુસાફરી કરીએ છીએ.

આવી સ્થિતિમાં તે આપણી લાઈફલાઈન પણ બની ગઈ છે.

રસ્તા પરથી પસાર થતી વખતે તમે મેટ્રોના થાંભલા પણ જોયા જ હશે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

તુલસીના 11 પાનના ઉપાયથી ખુલી જશે કિસ્મત

દરેક થાંભલા પર અલગ નંબર લખવામાં આવ્યો છે.

શું તમે જાણો છો કે આ નંબરો શા માટે લખવામાં આવે છે?

ચાલો જાણીએ તેના પાછળનું કારણ

જ્યારે થાંભલા બનાવવામાં આવે છે, ત્યારે પિલર-ગર્ડરનું કામ કેટલાક ફેઝમાં થાય છે.

આવી સ્થિતિમાં, આ નંબરો મેટ્રોના થાંભલા બનાવતા કામદારો માટે છે.

તેમજ રસ્તો સમજાવવા માટે પણ તે મદદરુપ બને છે.

MORE  NEWS...

રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ, જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન

ફ્રિજમાં રહેલું છે સિક્રેટ બટન, નજર સામે હોવા છતાં 99% લોકો નથી જાણતા ઉપયોગ

મહિલાઓ લગ્ન પછી પણ રાખી શકે છે પિયરની અટક? જાણો શું કહે છે કાયદો