Tilted Brush Stroke

એપ્રિલ બની રહ્યા સર્વાર્થ અને અમૃત સિદ્ધિ યોગ, મળશે ડબલ લાભ`

Tilted Brush Stroke

હિન્દુ ધર્મમાં બધા માંગલિક કાર્યો કરતા પહેલા શુભ મુહૂર્ત જોવામાં આવે છે.

Tilted Brush Stroke

શુભ મુહૂર્તમાં કરવામાં આવેલા કામ શુભ ફળ આપે છે.

Tilted Brush Stroke

એપ્રિલ મહિનો જ્યોતિષ હિસાબે ખુબ મહત્વપૂર્ણ છે.

Tilted Brush Stroke

આ મહિને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા શુભ યોગ બની રહ્યા છે

MORE  NEWS...

આ 4 રાશિઓ માટે એપ્રિલ મહિનો રહેશે શાનદાર, 3 મોટા ગ્રહો ચાલ બદલી બનાવશે ભાગ્યશાળી

મિત્ર રાહુ અને શુક્ર બનાવશે યુતિ, એપ્રિલમાં આ રાશિઓની કિસ્મત રહેશે સાતમા આસમાને

30 વર્ષ બાદ શનિ કરશે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓ પર વરસાવશે ખાસ કૃપા

Tilted Brush Stroke

7 , 9, 10, 15, 16, 21, 25, 26 અને 28 એપ્રિલના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઇ રહ્યું છે.

Tilted Brush Stroke

બીજી બાજુ આ મહિને 9 એપ્રિલ અને 21 એપ્રિલ અમૃત સિદ્ધિ યોગ પણ છે.

Tilted Brush Stroke

જો તમે વાહન અથવા પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો આ સમય યોગ્ય છે.

Tilted Brush Stroke

માનવામાં આવે છે કે આ મુહૂર્તમાં કરેલા કાર્યો ડબલ ફાયદો કરાવે છે.

Tilted Brush Stroke

આ મહિનામાં અન્નકૂટ, પવિત્ર જનોઈ વિધિ, નામકરણ વિધિ જેવા શુભ કાર્યો કરી શકાય છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)