1 ફિલ્મ માટે કેટલી ફી ચાર્જ કરે છે કંગના? જાણો ક્યાંથી કરે છે કમાણી

અભિનેત્રી કંગના રનૌત રાજનિતીની દુનિયાનો ભાગ બની ગઈ છે. તે લોકસભા ચૂંટણીમાં ભાજપ પક્ષ તરફથી મંડીથી ચૂંટણી લડવાની છે. 

આવો જાણીએ કે, તનુ વેડ્સ મનુની ક્વિન કેટલા રૂપિયા કમાય છે. 

કંગના રનૌતે વર્ષ 2006થી અનુગાર બાસુની ફિલ્મ ગેંગસ્ટરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

તેની માતા સ્કૂલ ટીચર છે અને પિતા બિઝનેસમેન છે. કંગનાના માતા-પિતા તેને ડોક્ટ બનાવવા માંગતા છે. 

કંગનાએ ચંદીગઢમાં અભ્યાસ કર્યો. ખૂબ નાની ઉંમરથી જ તેને ફિલ્મો પ્રત્યે રસ જાગવા લાગ્યો હતો. 

કંગના રનૌતની કુલ સંપત્તિ આશરે 95 કરોડ રૂપિયા જેટલી છે. 

તે એક ફિલ્મ માટે લગભગ 15થી 25 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.